top of page
-
E-3 Error || બધી ચેનલ પર E-3 એરર આવે છે ?- જો તમારી TV પર બધી જ ચેનલ પર E-3 આવે છે, તો તમારો પેકેજ(રિચાર્જ) પૂરું થઈ ગયું છે. - તમારા કેબલ ઓપરેટરનો સંપર્ક કરીને અથવા અમારી વેબસાઇટ પર SUBSCRIBERS LOGIN પરથી આપ ઓનલાઈન રિચાર્જ કરી શકશો.
-
અમુક ચેનલ દેખાય છે અને અમુક ચેનલ પર E-3 એરર આવે છે ?- તમે સિલેકટ કરેલી ચેનલ આપ વગર કોઈ તકલીફે જોઈ શકશો પણ જે ચેનલ તમે સિલેક્ટ નથી કરી એ ચેનલ પર E-3 એરર દેખાશે. - જો તમને E-3 આવતી ચેનલ જોવી હોય તો કેબલ ઓપરેટરને જણાવી અથવા વેબસાઇટ પર SUBSCRIBER LOGIN પરથી તમે એ ચેનલ ચાલુ કરી શકશો.
-
NO SIGNAL આવે છે ??- NO SIGNAL એટલે ડિશનો કેબલ તમારા
bottom of page